Mara haiye Vasihyo Mohan Morali Valo Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો – Mara haiye Vasihyo Mohan Morali Valo Bhajan Lyrics Info :
Song Title | મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
Mara haiye Vasihyo Mohan Morali Valo Bhajan Lyrics Video
See music video of મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો
જમુના કાંઠે વેણું વગાડે ગોકુળનો ગોવાળીયો, એ મોહન મોરલીવાળો
મારા હૈયે વસીયો મોહન મોરલીવાળો
રુપ મનોહર નિષદીન નીરખુ
શ્યામ સુંદીર ને જોઇને હરખું
ગોવાલ રંગે હું રંગાવું કાળી કામળી વાળો
એ મોહન મોરલી વળો
મારે હૈયે વસિયો મોહન મોરલી વાળો
કામણ કરતો નંદ નો કુંવર,
પીળુ પિતામ્બર પેહરી આવીયો દ્વારિકાવાળો,
એ મોરલી વાળો,
મારા હૈયે વસીયો મોહન મોરલીવાળો.
પળ પળ મારી સંગે રહેતો
કામ અધુરા પુરા કરતો
રક્ષા કરતો કૃષ્ન કનૈયો ભકતો નો રખવાળો
હે મોહન મોરલી વાળો
મારા હૈયે વસીયો મોહન મોરલીવાળો
રાધા સાથે રાસ રચાવે
અંગે અંગ મારા ભાવ જગાવે
થૈ થૈ કરતો નાચે મોહન મોર ના પીંછા વાળો
હે મોહન મોરલી વાળો,
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો
શકિત મુજને દેજે સારી
માયા લગાડી મોહન પ્યારે
સખી મંડળ નો જાન કાનુડો દુખડા નો હરનારો
એ મોહન મોરલી વાળો
મારા હૈયે વસિયો મોહન મોરલી વાળો
English
Mara haiye Vasihyo Mohan Morali Valo,
Jamuna Kanthe Venu Vagade Gokulano Govallyo
E Mohan Morali Valo.
Mar haiye Vasiyo Mohan Morali Valo…
Rup Manohar Nishadeen Nirakhu,
Shyam Sundir ne Joine Harakhu,
Govall Ranghe Hun Rangavu Kali Kamali Valo,
E Mohan Morali Valo.
Mar haiye Vasiyo Mohan Morali Valo…
Kaman Karton Nand no Kunvar,
Pilu Pitambar Pahari Aaviyo Dwarikavallo,
E Morali Valo,
Mar haiye Vasiyo Mohan Morali Valo…
Pal Pal Mari Sange Raheto,
Kam Adhura Pura Karto,
Raksha Karto Krishna Kanaiyo Bhakto no Rakhvalo,
E Mohan Morali Valo,
Mar haiye Vasiyo Mohan Morali Valo…
Radha Sathe Ras Rachave,
Ange Ang Mara Bhav Jagave,
Thai Thai Karto Nache Mohan Mor Na Pincha Valo,
E Mohan Morali Valo,
Mar haiye Vasiyo Mohan Morali Valo…
Sakti Mujne Deje Sari,
Maya Lagadi Mohan Pyare,
Sakhi Mandal no Jan Kanudo Dukhda no Har…
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો“. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible.
For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.