Ramdhun lagi Gopal dhun lagi Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
રામધૂન લાગી ગોપાલધૂન લાગી – Ramdhun lagi Gopal dhun lagi Bhajan Lyrics Info :
Song Title | રામધૂન લાગી ગોપાલધૂન લાગી |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
See music video of રામધૂન લાગી ગોપાલધૂન લાગી on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
રામધૂન લાગી ગોપાલધૂન લાગી
ગોપી મંડળમાં રામધૂન લાગી
કૃ્ષ્ન કહે મને કોણે બોલાવ્યો
પ્રેમે કરીને મીરાંએ બોલાવ્યો
ઝેરના અમૃત કરવાને આવ્યો
રામધુન…
કૃષ્ન કહે મને કોણે બોલાવ્યો
પ્રેમે કરીને દ્રોપદીએ બેલાવ્યો
નવસો નવ્વાણુ ચીર પૂરવાને આવ્યો
રામધૂન…
કૃ્ષ્ન કહે મને કોને બોલાવ્યો
પ્રેમે કરીને મને શકુબાઇ એબોલાવ્યો
બેડલે પાણી ભરવાને આવ્યો
રામધુન…
પ્રેમે કરીને પ્રહલાદે બોલાવ્યો
સ્તંભમાં દશઁન દેવાને આવ્યો
રામધૂન…
પ્રેમે કરીને મને જનાએ બોલાવ્યો
છાણામાં વિઠ્ઠલ કહેવાને આવ્યો
રામધૂન…
પ્રેમે કરીને મને સુગંન્ધાએ બોલાવ્યો
ઉકળતા તેલ ઠારવાને આવ્યો
રામધૂન…
પ્રેમે કરીને મને નરસૈયાએ બોલાવ્યો
નાગરની નાત જમાડવાન્ આવ્યા
રામધૂન…
પ્રેમે કરી મને કરી મને બોડાણાએ બોલાવ્યો
ગાડે બેસીને હું તો ડાકોર આવ્યો
રામ ધૂન…
English
Ramdhun lagi Gopal dhun lagi
Gopi mandalma Ramdhun lagi
Krishna kahe mane kone bolavyo
Premne karine Miranne bolavyo
Jherana amrut karvane avyo
Ramdhun…
Krishna kahe mane kone bolavyo
Premne karine Dropadie belavyo
Navso navvana chir purvane avyo
Ramdhun…
Krishna kahe mane kone bolavyo
Premne karine Mane Shakubai ebolavyo
Bedale pani bharvane avyo
Ramdhun…
Preme karine Prahlade bolavyo
Stambhama dasan devane avyo
Ramdhun…
Preme karine mane janae bolavyo
Chhanama Vithhal kahevane avyo
Ramdhun…
Preme karine mane sugandhae bolavyo
Ukalata tel tharavane avyo
Ramdhun…
Preme karine mane Narasaiyae bolavyo
Nagarani nat Jamadavane avya
Ramdhun…
Preme kari mane kari mane Bodhanae bolavyo
Gade besine hun to dakor avyo
Ramdhun…
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “રામધૂન લાગી ગોપાલધૂન લાગી “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.