આજે ઠાકોરજી પધયાઁ મારે આગણિયે – Aaje Thakorji padharya Mare aanganiye Bhajan Lyrics in Gujarati & English

Aaje Thakorji padharya Mare aanganiye Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

આજે ઠાકોરજી પધયાઁ મારે આગણિયે – Aaje Thakorji padharya Mare aanganiye Bhajan Lyrics Info :

Song Titleઆજે ઠાકોરજી પધયાઁ મારે આગણિયે
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

Aaje Thakorji padharya Mare aanganiye Bhajan Lyrics Video


See music video of આજે ઠાકોરજી પધયાઁ મારે આગણિયે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

આજે ઠાકોરજી પધયાઁ મારે આગણિયે
આજે વાલોજી પધાયાઁ મારે આગણિયે
હે આજે લાલજી પધાયાઁ મારે આગણિયે
હે સખી ધુન રે મચાવો.(૨) મારે આગણિયે
મારુ ઘર ગોકુળ વૃન્દાવન છે
હે વાલા ઘેર પધાયાઁ.(૨) મારા આગણિયે
આજે ઠાકોરજી પધાયાઁ મારે
મેતો નારઘ્ય નો ઝુલો કીધો છે
વાલા પ્રેમ થી પધારો.(૨) મારે આગણિએ
આજે વાલજી પધાયાઁ મારે આગણિયે
મારા હૈયામાં પ્રેમની હેલીરે
આજે શુભ દીન આયો.(૨) મારે આગણિયે
આજે ઠાકોરજી પધાયાઁ મારે આગણિયે
મારું ઘર ગોકુળ વૃન્દાવન છે
વાલા રાસ રમવા આવો.(૨) મારે આગણિયે
આજે વાલજી પધાયાઁ
હુતો સોળ સણગાર સજી આવી રે
હુંતો નાચી કૂદી ગાઉ મારે આગણિયે
હુતો ભજન કરાવું મારે આગણિયે
ઢોલી ઢોલ રે વગાડ મારે આગણિયે આજે
ઠાકોરજી પધયાઁ મારે આગણિયે
આજે વાલોજી પધાયાઁ મારે આગણિયે
હે આજે લાલજી પધાયાઁ મારે આગણિયે
હે સખી ધુન રે મચાવો(૨) મારે આગણિયે
મારુ ઘર ગોકુળ વૃન્દાવન છે
હે વાલા ઘેર પધાયાઁ.(૨) મારા આગણિયે
આજે ઠાકોરજી પધાયાઁ મારે
મેતો નારઘ્ય નો ઝુલો કીધો છે
વાલા પ્રેમ થી પધારો.(૨) મારે આગણિએ
આજે વાલજી પધાયાઁ મારે આગણિયે
મારા હૈયામાં પ્રેમની હેલીરે
આજે શુભ દીન આયો.(૨) મારે આગણિયે
આજે ઠાકોરજી પધાયાઁ મારે આગણિયે
મારું ઘર ગોકુળ વૃન્દાવન છે
વાલા રાસ રમવા આવો. (૨) મારે આગણિયે
આજે વાલજી પધાયાઁ
હુતો સોળ સણગાર સજી આવી રે
હુંતો નાચી કૂદી ગાઉ મારે આગણિયે
હુતો ભજન કરાવું મારે આગણિયે
ઢોલી ઢોલ રે વગાડ મારે આગણિયે
વાલા વાંસળી વગાડો.(૨) મારે આગણયે
હુ તો પ્રેમ થી જમાડું મારે હાથે રે
તમે આચમન કરો.(૨) મારે આગણિયે
હુતો આરતી ઉતારુ મારા વ્હાલા
વાલા દશઁન દેવા આવો મારે આગણિયે
વાલા વાસળી વગાડો મારે આગણિએ
વાલા વાંસળી વગાડો.(૨) મારે આગણયે

English

Aaje Thakorji padharya Mare aanganiye,
Aaje Valoji padharya Mare aanganiye,
He aaje Lalji padharya Mare aanganiye,
He sakhi dhun re machavo, mare aanganiye.
Maru ghar Gokul Vrindavan che,
He Vahala gher padharya, mare aanganiye.
Aaje Thakorji padharya Mare,
Metoo narghyo no jhulo kidho che,
Vahala prem thi padharo, mare aaganiye.
Aaje Valoji padharya Mare aanganiye,
Maru haiyama prem ni helire,
Aaje shubh din aayo, mare aanganiye.
Aaje Thakorji padharya Mare aanganiye,
Maru ghar Gokul Vrindavan che,
Vahala ras ramva avo, mare aanganiye.
Aaje Valoji padharya,
Huto sol sangar saji avi re,
Huto nachi kudi gao mare aanganiye,
Huto bhajan karavu, mare aanganiye,
Dholi dhol re vagaad mare aanganiye aaje,
Thakorji padharya mare aanganiye,
Aaje Valoji padharya Mare aanganiye,
He aaje Lalji padharya Mare aanganiye.
He sakhi dhun re machavo (2), mare aanganiye
Maru ghar gokul vrindavan che
He Vahala gher padhayn (2), mara aanganiye
Aaje Thakorji padhayn mare
Metonar ghara no jhulo kidho che
Vahala prem thi padharo (2), mare aanganiye
Aaje Valji padhayn mare aanganiye
Mara hayyama premni hellerai
Aaje shubh din aayo (2), mare aanganiye
Aaje Thakorji padhayn mare aanganiye
Maru ghar gokul vrindavan che
Vahala ras ramva avo (2), mare aanganiye
Aaje Valji padhayn
Huto sol sanaghar saji avire
Huto nachi kudi gau mare aanganiye
Huto bhajan karavun mare aanganiye
Dholi dhol re vagad mare aanganiye
Vahala vansali vagado (2), mare aanganiye
Hu to prem thi jamadu (2) mare hathe re
Tame achman karo (2) mare aanganiye
Huto arati utaru mara Vahala
Vahala Dashan deva avo mare aanganiye
Vahala vasali vagado mare aanganiye
Vahala vansali vagado (2), mare aanganiye.

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “આજે ઠાકોરજી પધયાઁ મારે આગણિયે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *