મને જમનાજી ના ઘાટે કાનો પજવે છે
હો હો રે કાનો પજવે છે…
મને જમનાજી…
હું ગોકુળયાની વહુવારું
મારે બચવાનું ના કોઇ બારું
એના ભાઇબંધોની સાથે કાનો પજવેછે
Category: Bhajan
રામધૂન લાગી ગોપાલધૂન લાગી – Ramdhun lagi Gopal dhun lagi Bhajan Lyrics in Gujarati & English
રામધૂન લાગી ગોપાલધૂન લાગી
ગોપી મંડળમાં રામધૂન લાગી
કૃ્ષ્ન કહે મને કોણે બોલાવ્યો
પ્રેમે કરીને મીરાંએ બોલાવ્યો
ઝેરના અમૃત કરવાને આવ્યો
રામધુન…
રામધૂન લાગી રે – Ramdhun laagi re Bhajan Lyrics in Gujarati & English
રામધૂન લાગી રે ગોપાલ ધુન લાગી,
મારા ગોપી મંડળમાં…
કૃષ્ણ મંડળમાંનો શ્યામના સદનમાં
નરસિંહ મહેતા આવે મારા કૃષ્ણ મંડળમાં
કરતાલે કીર્તન ગાયે મારા કૃષ્ણ મંડળમાં
રામધૂન…
ઓરે રણછોડરાય શું કરો વિચાર – Ore Ranchoray shu karo vichaar Bhajan Lyrics in Gujarati & English
ઓરે રણછોડરાય શું કરો વિચાર
આજની સત્સંગમાં મારું લખી લેજો નામ
આજની યાદીમાં મારું લખી લેજો નામ
ઓરે રણછેડરાય…
જપ, તપ તિરથ કાંઇ નવ જાણું
તમારા ભરોસે વ્હાલા જીવન વિતાવું
સંગ તમે એવો કરો રે – Sang tame evo karo re Bhajan Lyrics in Gujarati & English
સંગ તમે એવો કરો રે (2)
તમને જ્ઞાન રે થઈ જાય
રંગ તમે એવો લગાડો રે (2)
તમને ભજનમાં લઈ જાય
ભકિત એવી કરો રે (2)
સુખ સાચું રે મળી જાય
હનુમાનજી ને લાલ લડાવે માતા અંજની – Hanumanji ne laal ladaave Maata Anjani Bhajan Lyrics in Gujarati & English
હનુમાનજી ને લાલ લડાવે માતા અંજની
એવા રૂડા લાડ લડાવે માતા અંજના…
પાટલે બેસાડી માતા સ્નાન કરાવે
કેસરિયા વાઘા પેરાવે માતા અંજના…
મોતીના કુંડળ કાનમાં પેરાવે
આંકડા ની માળા પેરાવે માતા અંજના…
વાહ વાહ રે દુનિયા મતલબ ની – Vaah vaah re duniya matalab ni Bhajan Lyrics in Gujarati & English
વાહ વાહ રે દુનિયા મતલબ ની…
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં (2)
દશરથ ને ચાર ચાર દીકરા હતા
જ્યારે મરણ થયું ત્યારે એકેય નહિ,
વાહ વાહ રે દુનિયા મતલબ ની (2)
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
મોરલી અવળી સવળી જાય – Morali avdi savdi jay Bhajan Lyrics in Gujarati & English
મોરલી અવળી સવળી જાય, મોરલી સાથે લેતા જાય;
મારા બાલુડા ભગવાન તમને કોનો મળીયો સાથ.
મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યા’તા રાત
અમને મીરાં બાઈનો સાથ અમે મેવાડ રહ્યા’તા રાત.
મોરલી અવળી સવળી જાય…
મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યાં’તા રાત
श्याम चूड़ी बेचने आया – Shyam choodi bechne aaya Bhajan Lyrics in Hindi & English
हो हो… ओ ओ (2)
मनिहारी का भेस बनाया
श्याम चूड़ी बेचने आया
छलिया का भेस बनाया
श्याम चूड़ी बेचने आया
झोली कंधे धरी
ઝગમગતા તારલા નું મંદિર હોજો – Zagmagata tarla nu mandir hojo Bhajan Lyrics in Gujarati & English
ઝગમગતા તારલા નું મંદિર હોજો,
એમાં મારા શ્રીજી બાવા નું સ્વરૂપ હોજો,
એવા સુંદર શ્રીજીબાવા ના દર્શન હોજો. ઝગમગતા તારલા નું…
અમે અમારા શ્રીજી બાવા ને મંદિર માં પધરાવીશું ,
મંદિર નહી મળે તો અમે ઝાંપી માં પધરાવીશું ,
ઝાંપી થી સુંદર હ્રદય હોજો, એમાં મારા શ્રી જી બાવા ની ખુશી હોજો .
અમે અમારા શ્રીજીબાવા ને કેસર સ્નાન કરાવીશું ,