આજે આનંદ આનંદ હોય આનંદ મારે આગણિએ
આજે ગણપતિ પધાયાઁ મારે ઘેર આનંદ મારે આગણિએ
હું તો ફુલડે વધાવી દઉ આનંદ મારે આગણિએ
મારા હૈયે હરખ ના માય આનંદ મારે આગણિએ
Category: Bhajan
ગણપતિદાદા નું મુંખડું મલકાય છે – Ganpati daada nu mukhdu malakaay che Lyrics in Gujarati & English
ગણપતિદાદા નું મુંખડું મલકાય છે.
જયાં જોવું ત્યાં દર્શન એમના થાય છે.
ગણપતિદાદા નું મુંખડું મલકાય છે.
પહેલો કાગળ કોટ ગણેશ મોકલાવજો
કોટ ગણેશ ના ગણપતિ વહેલાઆવજો
સાથે રિધ્ધી સીધ્ધી ને તેડી લાવજો.