ઘમ્મર ધમ્મર મારું વલોણું ગાજે – Ghammar dhammar maru valonu gaje Lyrics in Gujarati & English

Ghammar dhammar maru valonu gaje Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

ઘમ્મર ધમ્મર મારું વલોણું ગાજે – Ghammar dhammar maru valonu gaje Bhajan Lyrics Info :

Song Titleઘમ્મર ધમ્મર મારું વલોણું ગાજે
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

Ghammar dhammar maru valonu gaje Bhajan Lyrics Video


See music video of ઘમ્મર ધમ્મર મારું વલોણું ગાજે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

ઘમ્મર ધમ્મર મારું વલોણું ગાજે,
શ્યામ આવીને મારી મટકી ફોડે,
મટુકી ફોડેને મારા મહીંડા ઢોળે.શ્યામ

મથુરાની જેલમાં કાનો જ જન્મ્યો,
વાસુદેવ લઇને ટોપલામાં મેલ્યો,
ગોકુળમાં (૨) મેલવાને જાય વાસુદેવ.. શ્યામ

બેય કાંઢામાં જમુનાજી વહેછે,
વાસુદેવ મનમાં ઘણાં મૂઝાય છે
જમુનાજીમાં (૨) કેડુયું પાડે મારો શ્યામ..શ્યામ

મામા તે કંસને મારી જ નાખ્યો
માસી પૂતના ના પ્રાણ જ હરિયા
મથુરા નો (ર) રાજા થઇને બેઠો મારો શ્યામ .શ્યામ

નંદબાબાને ઘેર નવલખ ગાયો
માતા જશોદા મહીંડા વલોવે,
ગોપીયોના(૨) ઘરમાં ચોરી કરે શ્યામ .શ્યામ

ચાર પાંચ ગોવાડીયા ટોડે વળીને
એક બીજાને ખભે ચઢીને,
મટુકીમાં (૨)મોરલી વગાડે મારો શ્યામ

જમુનાને કાંઠે હું તો મોરલી વગાડું
મોરલી વગાડી તારા દીલ ને રીઝાવુ
વાગી વાગી (૨) મોરલી ને ભુલી હુ તો ભાન શ્યામ

એક એક કાનને એક એક ગોપી
તોય કાના એ રાધાને રોકી
વનરાવનમાં (૨) રાસ રમાડે મારો શ્યામ

ચાર પાંચ ગોપી ટોળે મળીને
નંદબાબાને દ્વારે જઇને
માતાજીની (૨) સાથે મારો ઘનશ્યામ.શ્યામ

ભોઠી પડીને ગોપી ચાલવાને લાગી
નીચું જોઇને ગોપી દોડવાને લાગી,
બાળ ગોપાળ (૨) મારા ઘરમાં રમે શ્યામ .શ્યામ

English

Ghammar dhammar maru valonu gaje,
Shyam avine mari matki fode,
Matuki fodenene mara mahinda dhole, Shyam.

Mathurani jailma kano j janmyo,
Vasudev laina topalama melyo,
Gokulma (2) melvane jay Vasudev, Shyam.

Bey kandhaman Jamunaji vaheche,
Vasudev manma ghana mujhay chhe,
Jamunajima (2) keduy padhe maro Shyam, Shyam.

Mama te Kansne mari j nakhyo,
Masi Putna na pran j hariya,
Mathura no (2) Raja thaine betho maro Shyam, Shyam.

Nandbabane gher navlakh gayo,
Mata Jashoda mahinda valove,
Gopiyona (2) ghar ma chori kare Shyam, Shyam.

Char Panch Govadiya Tode Valine
Ek Bijane Khbhe Chadhine,
Matukima (2) Morli Vagade Maro Shyam

Jamunane Kanthe Hu To Morli Vagadu
Morli Vagadi Tara Dil Ne Rizhavu
Vagi Vagi (2) Morli Ne Bhuli Hu To Bhan Shyam

Ek Ek Kanane Ek Ek Gopi
Toy Kanae E Radhane Roki
Vanaravanma (2) Ras Ramaade Maro Shyam

Char Panch Gopi Tole Mali Ne
Nandbabane Dvare Jainae
Matajine (2) Sathe Maro Ghanashyam. Shyam

Bhothi Padine Gopi Chalvane Lagi
Nichum Jovine Gopi Dodvane Lagi,
Bal Gopal (2) Mara Ghar ma Rame Shyam. Shyam

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “ઘમ્મર ધમ્મર મારું વલોણું ગાજે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible.

For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *