ગુણલા ગોવિંદના ગવાય – Gunla Govindna gavay Bhajan Lyrics in Gujarati & English

Gunla Govindna gavay Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

ગુણલા ગોવિંદના ગવાય – Gunla Govindna gavay Bhajan Lyrics Info :

Song Titleગુણલા ગોવિંદના ગવાય
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of ગુણલા ગોવિંદના ગવાય on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

ગુણલા ગોવિંદના ગવાય
મારી ઘેર આવે છે ભગવાન

મારી ઘેર શંકરને પાર્વતી આવે
સાથે ગણેશને કાર્તિકને લાવે
મારી ઘેર રીધ્ધી સિદ્ધિના ભંડાર
મારી ઘેર આવે છે ભગવાન

ગુણલા ગોવિંદના ગવાય મારી
ઘેર આવે છે ભગવાન

મારી ઘેર રામ ને લક્ષ્મણ આવે
સાથે સીતાજીને તેડીને લાવે
મારી ઘેર રામાયણ ના પાઠ વંચાય
મારી ઘેર આવે છે ભગવાન

ગુણલા ગોવિંદના ગવાય
મારી ઘેર આવે છે ભગવાન

મારી ઘેર કૃષ્ણ અને બલરામ આવે
સાથે રાધાજીને તેડીને લાવે
મારી ઘેર ગીતાજીના પાઠ વંચાય
મારી ઘેર આવે છે ભગવાન

ગુણલા ગોવિંદના ગવાય
મારી ઘેર આવે છે ભગવાન

મારી ઘેર રામદેવ વિરમદેવ આવે
સાથે નેતલજીને તેડીને લાવે
મારી ઘેર રામાપીરના પાઠ પુરાય
મારી ઘેર આવે છે ભગવાન

ગુણલા ગોવિંદના ગવાય
મારી ઘેર આવે છે ભગવાન

મારી ઘેર સંતોને ભક્તો આવે
મારી ઘેર વાલી સખીઓ આવે
મારી ઘેર ભજનીયા ગવાય
મારી ઘેર આવે છે ભગવાન

ગુણલા ગોવિંદના ગવાય
મારી ઘેર આવે છે ભગવાન

English

Gunla Govindna gavay,
Mari gher ave che Bhagwan

Mari gher Shankarne Parvati ave,
Sathe Ganeshne Kartikne lave,
Mari gher Ridhdhi Siddhina bhandaar,
Mari gher ave che Bhagwan.

Gunla Govindna gavay mari,
Gher ave che Bhagwan.

Mari gher Ramne Lakshman ave,
Sathe Sita-Jine Tedi ne lave,
Mari gher Ramayanna path vanchay,
Mari gher ave che Bhagwan.

Gunla Govindna gavay,
Mari gher ave che Bhagwan.

Mari gher Krishna ane Balaram ave,
Sathe Radhaji ne tedine laave,
Mari gher Gita ji na paath vanchay,
Mari gher ave chhe Bhagwan.

Gunla Govind na gavay,
Mari gher ave chhe Bhagwan.

Mari gher Ramdev Viramdev ave,
Sathe Netalji ne tedine laave,
Mari gher Ramapir na paath puray,
Mari gher ave chhe Bhagwan.

Gunla Govind na gavay,
Mari gher ave chhe Bhagwan.

Mari gher santo ne bhakto ave,
Mari gher Wali sakhiyo ave,
Mari gher bhajaniya gavay,
Mari gher ave chhe Bhagwan.

Gunla Govind na gavay,
Mari gher ave chhe Bhagwan.

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “ગુણલા ગોવિંદના ગવાય “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *