હરતી જવું ફરતી જવું Harti jav farti jav Lyrics in Gujarati & English

Harti farti javu mara kanha ne madti javu Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

હરતી જવું ફરતી જવું – Harti jav farti jav Bhajan Lyrics Info :

Song Titleહરતી જવું ફરતી જવું
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

Harti jav farti jav Bhajan Lyrics Video


See Gujarati Bhajan video of હરતી જવું ફરતી જવું મારા કાના ને મળતી જવું on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

હરતી જવું ફરતી જવું મારા કાના ને મળતી જવું
ટે્ન માં જવુ કે પ્લેન માં જવુ મારા કાના ને મળતી જવુ
સોમનાથ ગામ છે ને ભોળાનાથ નું ધામ છે
બીલ્લી લવ ભસ્મ લવ મારા ભોળાને ચડાવતી જવું
હરતી જવું ફરતીજવુ…

ડાકોર ગામ છે ને રણછોડરાય નુધામ
વાધા લવ પેરાવતી જવુ્ મારા કનૈયાને મળતી જવું
હરતી જવુ ફરતી જવુ…

દ્વારીકા ગામ છે રણછોડ રાય ના ધામછે
મોરલી લવ વગાડતી જવું મારા કાના ને મળતી જવું
હરતી જવુ ફરતી જવું…

મેવાડ ગામ છે ને મીરાંબાઇ નું ધામછે
ઘુંઘરું લવુ પેરાવતી જવ મારા કાના ને મળતી જવું.
હરતી જવું ફરતી જવું…

પંઢરપુર ગામ છેને નરસૈયા નુંધામ છે
કિરતાર લવ વગાડતી જવ મારા કાના ને
મળતી જવું.
હરતી જવું ફરતી જવું…

હરતી જવું ફરતી જવું મારા કાના ને મળતી જવું
ટે્ન માં જવુ કે પ્લેન માં જવુ મારા કાના ને મળતી જવું …

English

Harti jav pharti jav mara kana ne malti jav,
Ten ma jahu ke plane ma jahu mara kana ne malti jav,
Somanath gam che ne Bhola nath nu dham che,
Billy love bhasm love mara Bhola ne chadavati jav.
Harti jav pharti jav…

Dakor gam che ne Ranchhodray nu dham che,
Vadha love peravati javu mara Kanaiya ne malti jav,
Harti jav pharti jav…

Dwarka gam che Ranchoadray nu dham che,
Morali love vagadti javu mara kana ne malti jav,
Harti jav pharti jav…

Mevad gam che ne Mirambai nu dham che,
Ghungaru love peravati javu mara kana ne malti jav,
Harti jav pharti jav…

Pandharpur gam che ne Narasaiya nu dham che,
Kiratar love vagadti javu mara kana ne malti jav,
Harti jav pharti jav…

Harti jav pharti jav mara kana ne malti jav,
Ten ma jahu ke plane ma jahu mara kana ne malti jav…

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “હરતી જવું ફરતી જવું “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible.

For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *