હે તારો કાનો પાંચ વરસનો – He taro kanho panch varas no Bhajan Lyrics in Gujarati & English

He taro kanho panch varas no Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

હે તારો કાનો પાંચ વરસનો – He taro kanho panch varas no Bhajan Lyrics Info :

Song Titleહે તારો કાનો પાંચ વરસનો
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of હે તારો કાનો પાંચ વરસનો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

હે તારો કાનો પાંચ વરસ નો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે…શામળિયા

હે તારો કાનો છે બહુ કાળો
હે તારી રાધા છે રૂપાળી
રંગ કેમ જામશે રે …શામળિયા

હે તારો કાનો છે તોફાની
હે તારી રાધા છે અભિમાની
મત કેમ જામશે રે …શામળિયા

હે કાનાને ભાવે માખણ
હે તારી રાધાને ભાવે ચુરમુ
જમણ કેમ જામશે રે …શામળિયા

હે તારા કાનાને માથે મુંકુટ
હે તારી રાધા એ કાઢ્યો ઘુંઘટ
મુખડું કેમ જોશે રે…શામળિયા

હે તારા કાનાને મુખે મોરલી
હે તારી રાધાને પગે ઝાંઝરી
સુર કેમ જામશે રે…શામળિયા

હે મારો કાનો રાસ રમાડે
હે તારી રાધા રમવા ન આવે
રાસ કેમ જામશે રે…શામળિયા

હે તારો કાનો પાંચ વરસ નો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે…શામળિયા

English

He taro kanho panch varas no
He taari radha saat varsani
Jodi kem jaamshhe re… Shamdiya

He taro kanho che bahu kaalo
He taari radha che ruupali
Rang kem jaamshhe re… Shamdiya

He taro kanho che tofaani
He taari radha che abhimaani
Mat kem jaamshhe re… Shamdiya

He kanha nebhaave maakhan
He taari radhaane bhaave churamu
Jamun kem jaamshhe re… Shamdiya

He tara kanha ne maathe munkut
He taari radha e kaadhyo ghunghat
Mukhdu kem joshhe re… Shamdiya

He tara kanha ne mukhe morali
He taari radhaane page jhankhari
Sur kem jaamshhe re… Shamdiya

He maro kanho raas ramaade
He taari radha ramva na aave
Raas kem jaamshhe re… Shamdiya

He taro kanho paanch varas no
He tari radha saat varsani
Jodi kem jaamshhe re… Shamdiya

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “હે તારો કાનો પાંચ વરસનો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *