જરા બંસી બજાવો નંદલાલા – Jara bansi bajavo Nandlala Lyrics in Gujarati & English

Jara bansi bajavo Nandlala Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

જરા બંસી બજાવો નંદલાલા – Jara bansi bajavo Nandlala Bhajan Lyrics Info :

Song Titleજરા બંસી બજાવો નંદલાલા
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

Jara bansi bajavo Nandlala Bhajan Lyrics Video


See music video of જરા બંસી બજાવો નંદલાલા on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

જરા બંસી બજાવો નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું .
હું જળ જમના લઈ આવી છું
તને સ્નાન કરાવા આવી છું.
તમે સ્નાન કરોને મારા નંદલાલા તારી
ઝાંખી કરવા આવી છું .
હું મોર મુંગટ લઇ આવી છું
તને મુંગટ પેહરાવવા આવી છું
તમે મુંગટ પેહરોને મારા નંદલાલા તારી
ઝાંખી કરવા આવી છું.
હું પીળા પીતામ્બર લાવી છું તને
શણગાર સજાવા આવી છું તમે
શણગાર સજો ને મારા નંદલાલા તારી
ઝાંખી કરવા આવી છું.
હું માખણ મિસરી લાવી છું તને
ભોગ ધરાવા આવી છું તમે ભોગ
આરોગો મારા નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું
હું પૂજાની થાળી લાવી છું તને તિલક
લગાવવા આવી છું તમે મુખ મલકાવો
મારા નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું
હું આરતી સજાવી લાવી છુ તારી
આરતી ઉતારવા આવી છું જરા મુંખડું
મલકાવો મારા નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું
હું સોનાનું પારણું લાવી છું તને ઝૂલણ ઝુલાવા આવી છું
તમે ઝુલણ ઝુલો ને મારા નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું
હું સખી મંડળ લઇ આવી છું તારું ભજન કરવા આવી છું
તમે ભજન સાંભળો ને મારા નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું .
જરા બંસી બજાવો નંદલાલા તારી ઝાંખી કરવા આવીછું.

English

Jara bansi bajavo Nandlala, tari jhankhi karva avi chu
Hu jal jamna lai avi chu, tane snan karava avi chu
Tame snan karo ne mara Nandlala tari, jhankhi karva avi chu
Hu mor mungat lai avi chu, tane mungat peharavva avi chu
Tame mungat pehro ne mara Nandlala tari, jhankhi karva avi chu
Hu pila pitambar lavu chu tane, shringar sajavva avi chu tame
Shringar sajo ne mara Nandlala tari, jhankhi karva avi chu
Hu makhana misri lavu chu tane, bhog dharava avi chu tame bhog
Arogo mara Nandlala tari, jhankhi karva avi chu
Hu puja ni thali lavu chu tane, tilak lagavva avi chu tame
Mukh malkavo mara Nandlala tari, jhankhi karva avi chu
Hu aarti sajavu lavu chu tari, aarti utarva avi chu
Jara mukhdam malkavo mara Nandlala tari, jhankhi karva avi chu
Hu sonanu parnu lavu chu tane, jhulan jhulava avi chu tame
Tame jhulan jhulo ne mara Nandlala tari, jhankhi karva avi chu
Tame bhajan sambhdo ne mara nandlala tari zhakhi karva aavi chu
Jara bansi bajao nandlala tari zhakhi karva aavi chu.

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “જરા બંસી બજાવો નંદલાલા “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible.

For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *