Kanha kahi kahi ne thaki Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
કાના કહી કહી ને થાકી – Kanha kahi kahi ne thaki Bhajan Lyrics Info :
Song Title | કાના કહી કહી ને થાકી |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
See music video of કાના કહી કહી ને થાકી on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Kanha kahi kahi ne thaki Bhajan Lyrics Video
Gujarati
કાના કહી કહી ને થાકી
તોય તમે કેમ ના આવ્યા
કાના કહું છું તુજને આજ
મને કોઇની નય દરકાર
કાના કહું છું વારં વાર (૨)
તોય તમે કેમ ના આવ્યા
ગોપી મન માં વિચાર
અહી તને કોનો છે સંગાથ
અહીં તને કોણ છોડાવનાર (૨)
ગોપી મન માં વિચાર
માથે ભરેલી ગાગર
એમાં ભાર છે અપાર
જાય મારી સાહેલી નો સાથ (૨)
તોય તમે કેમ ના આવ્યા
ભલે જાય તારો સાથ
તને મારો છે સંગાથ
તને કોણ ઉતારે પાર (૨)
ગોપી મન માં વિચાર
કાના ઘેરથી આવી
કોઇને કહી ને ના આવી
મારા રડશે નાના બાળ (૨)
તોય તમે કેમ ના આવ્યા
મારી સાસું દેશે ગાળ
મારી નંણદી નો બબડાટ
મારો કપરો છે ભરથાર (૨)
તોય તમે કેમ ના આવ્યા
મારા આપી દેને દાણ
પછી જાજે વ્રજ ને વાટ
નહી તો ફોડીશ તારા માટ (૨)
તોય તમે કેમ ના આવ્યા
કાના કહું છું તુંજને આજ
મોઢું સંભાળી કર વાત
ગાયો ચારી નંદ દરબાર (૨)
તોય તમે કેમ ના આવ્યા
ગોપી કહું છું તુંજને આજ
મારા દીલ માં રમતી આજ
વ્રજમાં વેચી ખાધી છાસ (૨)
તોય તમે કેમ ના આવ્યા
બેઉ કર જોડી કહું છું આજ
હું તો હારી તમ સંગાથ
સબકો દેશે નંદ દરબાર
ઠપકો દેશે નંદ દરબાર (૨)
તોય તમે કેમ ના આવ્યા
કાના કહી કહી ને થાકી
તોય તમે કેમ ના આવ્યા .
English
Kanha kahi kahi ne thaki,
Toy tame kem na avya?
Kanha kahu chu tujne aaj,
Mane koini nay darkar.
Kanha kahu chu varan var.
Toy tame kem na avya,
Gopi man ma vichar.
Ahi tane kono che sangath,
Ahi tane kon chodavnar.
Gopi man ma vichar,
Mathe bhareli gaghar,
Em bhara che apar,
Jay mari saheli no sath.
Toy tame kem na aavya,
Bhale jay taro saath,
Tane maro che sangaath,
Tane kon utare paar.(2)
Gopi man ma vichar,
Kanha gherrathi aavi,
Koine kahi ne na aavi,
Mara radashe nana baal.(2)
Toy tame kem na aavya,
Mari sasun deshe gaal,
Mari nandan no babadat,
Mara kaparo che bharat.(2)
Toy tame kem na aavya,
Mari aapi dene daan,
Pachi jaaje vraj ne vaat,
Nahi to fodish tara maat.(2)
Toy tame kem na aavya,
Kanha kahu chu tujne aaj,
Modhu sambhali kar vat,
Gayo chari Nand darbar.(2)
Toy tame kem na aavya
Gopi kahu chhu tujne aaj
Mara dil ma ramti aaj
Vrajma vechi khadhi chhas. (2)
Toy tame kem na aavya
Beu kar jodi kahu chhu aaj
Hu to hari tam sangath
Sabko deshe Nand darbar
Thapko deshe Nand darbar.(2)
Toy tame kem na aavya
Kanha kahi kahi ne thaki
Toy tame kem na aavya
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “કાના કહી કહી ને થાકી“. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible.
For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.