કાના મારે ઘેર રમવા આવજે રે – Kanha mare gher ramva avje re Bhajan Lyrics in Gujarati & English

Kanha mare gher ramva avje re Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

કાના મારે ઘેર રમવા આવજે રે – Kanha mare gher ramva avje re Bhajan Lyrics Info :

Song Titleકાના મારે ઘેર રમવા આવજે રે
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of કાના મારે ઘેર રમવા આવજે રે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

કાના મારે ઘેર રમવા આવજે રે
તને આપું સોનાના ડાંડીયા રે,
કાના મારે ઘેર રમવા આવજે રે

મારા સસરા ગયા છે વાડીએ રે,
મારા સાસુ ગયા છે મંદીરે રે,
કાના મારે ઘેર…

મારા જેઠ ગયા છે ઘોડો ખેલવા રે,
મારી જેઠાણી ગઇ છે પીયર માલવા રે,
કાના મારે ઘેર…

મારા દીયર ગયા છે દડો રમવા રે,
મારી દેરાણી ગઇ છે જળ ભરવા રે,
કાના મારે ઘેર…

મારી નણંદ ગઇ છે બજર ફરવા રે
મારો નંણદોઇ ગયો છે એને શોધવા રે
કાના મારે ઘેર…

મારો પરણ્યો ગયો છે ઓફિસે રે,
હું તો બેઠી છું ભજન કરવા રે ,
કાના મારે ઘેર…

English

Kanha mare gher ramva avje re,
Tane apun sonana dandiya re,
Kanha mare gher ramva avje re.

Mara sasra gaya che wadiye re,
Mara sasu gaya che mandire re,
Kanha mare gher…

Mara jeth gaya che ghodo khelva re,
Mari jethani gai che piyar malva re,
Kanha mare gher…

Mara diyar gaya che dado ramva re,
Mari derani gai che jal bharva re,
Kanha mare gher…

Mari nanand gai che bajra farva re,
Mara nandanoi gayo che ene shodhva re,
Kanha mare gher…

Mara paranyo gayo che office re,
Hu to bethi chu bhajan karva re,
Kanha mare gher…

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “કાના મારે ઘેર રમવા આવજે રે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *