Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics Info :
Song Title | કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
See music video of કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે
એરે ચોખલીયા એરે એરે ચોખલીયા
આરાસુર મોકલાવો રે
આરા તે સુરના અંબેમાં વહેલા આવો રે
નહી રે આવો તો માડી , જશે તમારી લાજ રે
કંકુડા વેરાવોને ચોખલીયા વેરાવોરે
એરે ચોખલીયા પાવાગઠ મોકલાવો રે
પાવા તે ગઠથી મહાકાળી વહેલા આવજો રે
નહી રે આવો તો માડી (૨) જાશે તમારી લાજ રે
કંકુડા વેરાવોન્ ચોખલીયા વેરાવો રે
એરે ચોખલીયા ભાવનગર શહેર મોકલાવો રે
ભાવનગર શહેરથી ખોળીયારમાં વહેલા આવજો રે
નહી રે આવો તો(૨) જશે તમારી લાજ રે
કંકુડા છંટાવો ચોખલીયા વેરાવો રે
એરે ચોખલીયા બહુચરાજી શહેર મોકલાવજો રે
બહુચરાજી શહેરના બહુચરમાં વહેલા આવજો રે
નહીરે આવો તો (૨) જશે તમારી લાજ રે
કંકુડા છંટાવોને ચોખલીયા વેરાવો રે
એરે ચોખલીયા ઉઝા ગામ મોકલાવો રે
ઉઝા ગામના ઉા માં વહેલા આવજો રે
નહી રે આવે તો (૨) જશે તારી લાજ રે
કંકુડા છંટાવોને ચોખલીયા વેરાવો રે
અરે ચોખલીયા ધરતી શહેર મોકલાવજો રે
ધરતી શહેરના ચામુંડા માં વહેલા આવજોરે
નહી રે આવો તો(૨)જશે તમારી લાજ રે
કંકુડાં છંટાવોને ચોખલીયા વેરાવો રે
એરે ચોખલીયા એરે એરે ચોખલીયા
English
Kankuda chantavo ne chokhaliya veravo ne
Aere chokhaliya aere aere chokhaliya
Arasur moklavore re
Aara te Surna Ambemana vahela avore re
Nahi re avo to maadi, jashe tamari laaj re
Kankuda chantavo ne chokhaliya veravo ne
Aere chokhaliya paavagath moklavore re
Paava te gaththi Mahakali vahela avajo re
Nahi re avo to maadi (2) jashe tamari laaj re
Kankuda chantavo ne chokhaliya veravo ne re
Aere chokhaliya Bhavnagar Shaher moklavore re
Bhavnagar Shaherthi kholicarmam vahela avajo re
Nahi re avo to (2) jashe tamari laaj re
Kankuda chhantavon chokhaliya veravo ne re
Aere chokhaliya Bahucharaji Shaher moklavajo re
Bahucharaji Shaherna Bahucaramam vahela avajo re
Nahire avo to (2) jashe tamari laaj re
Kankuda chantavo ne chokhaliya veravo ne re
Aere chokhaliya Ujha Gam moklavore re
Ujha Gamna uda ma vahela avajo re
Nahi re aave to (2) jashe taari laaj re
Kankuda chantavo ne chokhaliya veravo ne re
Are chokhaliya dharti shaher moklavajo re,
Dharti shaher na Chamunda ma vahela avazorre,
Nahi re aavo to (2) jashe tamari laaj re.
Kankuda chantavo ne chokhaliya veravo ne re
Aere chokhliya, aere aere chokhliya.
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.