Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics Info :
Song Title | કાનુડો મારો ખોવાણો |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
See music video of કાનુડો મારો ખોવાણો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
મને કોઈ બતાવો મારો કાન
કાનુડો મારો ખોવાણો…
મને પેટમાં પડેલી છે ફાળ
કાનુડો મારો ખોવાણો…
સવારમાં વહેલો ઊઠીને
એ તો ગાયો ચરાવવા જાય
ઠંડા પાણીએ નાહી ને
એતો ઠંડી રોટી ખાય
કાનુડો મારો ખોવાણો…
આખો દિવસ ગાયો ચરાવી
અને સાંજે આવે ઘેર
ગોવાળિયાની સંગમાં
એ તો કરતો લીલાલેર
કાનુડો મારો ખોવાણો…
વનરાવનમાં એકલો
અને થઈ ગયો અંધકાર
વાઘ વરુથી બી જશે
મારા દિલમાં કઈ કઈ થાય
કાનુડો મારો ખોવાણો…
દુધ કઢીને રાખીયા
ને અંતે રાંધી ખીર
માખણ મિસરી જો ધરુ
ક્યારે જમશે હળધર વીર
કાનુડો મારો ખોવાણો….
માતા આવ્યા ડેલીએ
અને દીધો કાનાને સાદ
એ તો હતો ગોપી ના ઘરમાં
ત્યાંથી નીકળ્યો બંસીનો નાદ
કાનુડો મારો ખોવાણો…
કાનો આવ્યો ડેલીએ
અને લાગ્યો માતા ને પાય
માતાએ લીધા મીઠડા
તને ખમ્મા ખમ્મા મારા લાલ
કાનુડો મારો ખોવાણો…
શાંતિ થઈ છે માતને
ને ચાપ્યો રુદીયાની સાથ
માતાએ જઈ ફેરવ્યો
શ્રીકૃષ્ણને માથે હાથ
કાનુડો મારો ખોવાણો…
શ્રીકૃષ્ણની ગાયત્રી
ગાય જે નર ને નાર
કર જોડી કરું વિનંતી
અમને દેજો શ્રી વ્રજમાં વાસ
કાનુડો મારો ખોવાણો…..
English
Mane koi batawo maro kaan
Kaannudo maro khovano…
Mane petma padeli chhe faal
Kaannudo maro khovano…
Savarma vahelo utine
E to gayo charavva jay
Thanda paniye nahi ne
Eto thandi roti khaay
Kaannudo maro khovano…
Aakho divas gayo charavi
Ane sajne aave gher
Govadiyani sangama
E to karato lilaler
Kaannudo maro khovano…
Vanraavanma eklo
Ane thai gayo andhakar
Vagh varuthi bi jashe
Mara dilma kai kai thai
Kaannudo maro khovano…
Dudh kadine rakhia
Ne ante randhi khir
Makhan misri jo dharu
Kyare jamashe haladhar vir
Kaannudo maro khovano…
Mata aavya dailye
Ane didho kana ne saad
E to hato gopi na ghar ma
Tyath niykalyo bansino nad
Kanudo maro khovano…
Kano aavyo dailye
Ane lagiyo mata ne pay
Matae lidha mithda
Tane khama khama mara lal
Kanudo maro khovano…
Shanti thai che matane
Ne chapyo rudiyaani saath
Matae jai feravyo
Shreekrishnane mathe haath
Kanudo maro khovano…
Shreekrishna ni gayatri
Gay je nar ne naar
Kar jodi karun vinanti
Amane dejo shree vrajmaan vaas
Kanudo maro khovano…
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “કાનુડો મારો ખોવાણો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.