ખમ્મા મારા રામદેવપીર – Khamma Mara Ramdevpir Garbo Lyrics in Gujarati & English

Khamma Mara Ramdevpir Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

ખમ્મા મારા રામદેવપીર – Khamma Mara Ramdevpir Garbo Lyrics Info :

Song Titleખમ્મા મારા રામદેવપીર
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

Khamma Mara Ramdevpir Garbo Lyrics Video


See music video of ખમ્મા મારા રામદેવપીર on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

ખમ્મા મારા રામદેવપીર
હાથમાં ભાલોને તીર છે.

રણુંજા ના ડુંગરે રમવા ને ગ્યાતા
ભૂલા પડયા રામાપીર
હાથમાં ભાલોને તીર છે.

પિતા અજમલજી વાટ જોવે છે
ક્યારે આવે ઘોડાનો ખેલનાર
હાથમાં ભાલોને તીર છે.

માતા મીનળદેવી વાટ જોવે છે
ક્યારે આવે ખોળાનો ખુંદનાર
હાથમાં ભાલોને તીર છે.

વીરા વિરમદેવ વાટ જોવે છે
ક્યારે આવે ભોજન નો જમનાર
હાથમાં ભાલોને તીર છે.

ખમ્મા મારા રામદેવપીર
હાથમાં ભાલોને તીર છે.

સગુણા બેની વાટ જોવે છે
ભાણેજ ની વારે આવો વીર
હાથમાં ભાલોને તીર છે.

બેની ડાલીબાઈ વાટ જોવે છે
ક્યારે આવે રાખડી નો બાંધનાર
હાથમાં ભાલોને તીર છે.

રાણો રાયકો વાટ જોવે છે
બંધન છોડાવો રામાપીર
હાથમાં ભાલોને તીર છે.

હરજી ભાથી વાટ જોવે છે
વારે આવો ને રામાપીર
હાથમાં ભાલોને તીર છે.

ભક્તો તમારી વાટ જોવે છે
દર્શન દેજો રામાપીર
હાથમાં ભાલોને તીર છે.

ખમ્મા મારા રામદેવપીર
હાથમાં ભાલોને તીર છે.

English

Khamma Mara Ramdevpir,
hath ma bhalo ne teer che.

Ranuja na dungare ramva ne gyata,
Bhula padya Ramapir,
hath ma bhalo ne teer che.

Pita Ajmalji vat jove che,
Kyare aave ghodano khelnaar,
hath ma bhalo ne teer che.

Mata Minaldavi vat jove che,
Kyare aave kholano khundnaar,
hath ma bhalo ne teer che.

Veera Viramadev vaat jove che
Kyare aave bhojan no jamanaar
hath ma bhalo ne teer che.

Khamma Mara Ramdevpir
hath ma bhalo ne teer che.

Saguna Beni vaat jove che
Bhaanhej ni vaare aavo veer
hath ma bhalo ne teer che.

Beni Dalibaai vaat jove che
Kyare aave raakhdino baandhnaar
hath ma bhalo ne teer che.

Raano Raayko vaat jove che
Bandhan chhodaavo Ramaapir
hath ma bhalo ne teer che.

Harjee Bhaathi vaat jove che
Vaare aavo ne Ramaapir
hath ma bhalo ne teer che.

Bhakto tamaari vaat jove che
Darshan dejo Ramaapir
hath ma bhalo ne teer che.

Khamma Mara Ramdevpir
hath ma bhalo ne teer che.

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “ખમ્મા મારા રામદેવપીર “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *