Mane Jamnaji na ghate Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
મને જમનાજી ના ઘાટે – Mane Jamnaji na ghate Bhajan Lyrics Info :
Song Title | મને જમનાજી ના ઘાટે |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
See music video of મને જમનાજી ના ઘાટે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
મને જમનાજી ના ઘાટે કાનો પજવે છે
હો હો રે કાનો પજવે છે…
મને જમનાજી…
હું ગોકુળયાની વહુવારું
મારે બચવાનું ના કોઇ બારું
એના ભાઇબંધોની સાથે કાનો પજવેછે
મને જમનાજી…
જળ ભરવા જાઉ શી રીતે
મને મારગમાં એવી વીતે
મારું બેલડું ફોળી નાખે કાનો પજવે છે
મને જમનાજી…
એણે લાજ શરમ નેવે મૂકી
અહીં કોઇ નથી મારું બેલી
મને જોતો કરડી આંખે કાનો પજવે છે
મને જમુનાજી…
નથી સહેવાતું નથી રહેવાતું
કયા ભવનું વાડે એ સાટું
એ તો માન્ ના કોઇની વાતે કાનો પજવે છે
મને જમુનાજી…
મારી સાસું પૂછસે શું કહેવું
નંદુના ગામમાં કેમ રહેવું
માર મારા હાથનો ખાશે કાનો પજવેછે
મને જમુનાજી…
English
Mane Jamnaji na ghate kano pajve che
Ho ho re kano pajve che…
Mane Jamnaji…
Hu Gokulyani vahuva ru
Mare bachvanu na koi baru
E na bhai bandhoni sathe kano pajve che
Mane Jamnaji…
Jal bharva jau shi rite
Mane margama evi vite
Maru beladu foli nakhe kano pajve che
Mane Jamnaji…
Ene laj sharam neve mooki
Ahi koi nathi maru beli
Mane joto kardi ankhe kano pajve che
Mane Jamunaji…
Nathi sahevatu nathi rahevatu
Kaya bhavanu vade e satu
E to man na koini vate kano pajve che
Mane Jamunaji…
Mari sasun puchhase shu kahevun
Nanduna gammam kem rahevu
Maru mara hathno khashe kano pajve che
Mane Jamunaji…
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “મને જમનાજી ના ઘાટે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.