મને રામ રામ ભજવા દો – Mane Ram Ram bhajva do Bhajan Lyrics in Gujarati & English

Mane Ram Ram bhajva do Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

મને રામ રામ ભજવા દો – Mane Ram Ram bhajva do Bhajan Lyrics Info :

Song Titleમને રામ રામ ભજવા દો
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of મને રામ રામ ભજવા દો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

મને રામ રામ ભજવા દો…
લોકો વાતો કરે તો એને કરવા દો
મને રામ રામ ભજવા દો
લોકોની નિંદા કરે એને કરવા દો
મને રામ રામ ભજવા દો

મને ગોકુળની ગલીઓમાં જાવાદો
મને રાધે શ્યામ બોલવા દો
મને રામ રામ ભજવા દો…

મને ડાકોર ધામે જાવાદો
મને ગોમતી ઘાટે નાહવા દો
મને રાજા રણછોડ ને મળવા દો
મને રામ રામ ભજવા દો…

મને દ્વારિકા ધામે જાવાદો
મને દ્વારિકા ની ગલીઓમાં ઘુમવા દો
મને દ્વારિકાધીશ ને મળવા દો
મને રામ રામ ભજવા દો…

મને વીરપુર ધામે જાવાદો
મને વીરપુર ની ગલીઓમાં ઘુમવા દો
મને જલારામ બાપાને મળવા દો
મને રામ રામ ભજવા દો…

મને શામળાજી ધામે જાવાદો
મને શામળાજી ની ગલીઓમાં ઘુમવા દો
મને શામળાજી ને મળવા દો
મને રામ રામ ભજવા દો…

મને વૃંદાવનમાં જાવાદો
મને વૃંદાવનની ગોપીઓ ને મળવા દો
મને કાના સાથે રાસ રમવા દો
મને રામ રામ ભજવા દો…

English

Mane Ram Ram bhajva do,
Loko vato kare to ene karva do,
Mane Ram Ram bhajva do,
Lokoni ninda kare ene karva do,
Mane Ram Ram bhajva do…

Mane Gokulni gallioma java do,
Mane Radhe Shyam bolva do,
Mane Ram Ram bhajva do…

Mane Dakor dhame java do,
Mane Gomti ghatena navava do,
Mane Raja Ranchhod ne malva do,
Mane Ram Ram bhajva do…

Mane Dwarka dhame java do,
Mane Dwarka ni gallioma ghumava do,
Mane Dwarkadhish ne malva do,
Mane Ram Ram bhajva do…

Mane Veerapur dhame javado
Mane Veerapur ni galiomo ghumava do
Mane Jalarama bapane malava do
Mane Ram Ram bhajava do…

Mane Shamalaji dhamane javado
Mane Shamalaji ni galiomo ghumava do
Mane Shamalaji ne malava do
Mane Ram Ram bhajava do…

Mane Vrindavanma javado
Mane Vrindavan ni gopio ne malava do
Mane Kana sathe ras ramava do
Mane Ram Ram bhajava do…

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “મને રામ રામ ભજવા દો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *