મને વ્હાલો વ્હાલો લાગે રે – Mane vhalo vhalo lage Lyrics in Gujarati & English

Mane vhalo vhalo lage re Shyam maro chogado Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

મને વ્હાલો વ્હાલો લાગે રે શ્યામ મારો છોગાળો – Mane vhalo vhalo lage re Shyam maro chogado Bhajan Lyrics Info :

Song Titleમને વ્હાલો વ્હાલો લાગે રે શ્યામ મારો છોગાળો
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

Mane vhalo vhalo lage re Shyam maro chogado Bhajan Lyrics Video


See music video of મને વ્હાલો વ્હાલો લાગે રે શ્યામ મારો છોગાળો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

મને વ્હાલો વ્હાલો લાગે રે શ્યામ મારો છોગાળો,
મને પ્યારો પ્યારો લાગે રે શ્યામ મારો છેગાળો.

જળ ભરવા જાઉ ત્યારે પાછળ પાછળ આવતો,
આગળ આવીને મારું બેલડું ચડાવતો
હાંરે મારું બેલડુ ચડાવનાર રે… શ્યામ…

મહીડા વલોવું ત્યારે નેતરાં તણાવે
નેતરા તણાવે ને માખણ ખાવા માગે
મારું માખણ ખાનારો રે… શ્યામ…

ગાય દેાહવા બેસુ ત્યારે સામે આવી બેસતો,
સામે આવી બેસતોને દૂધ પીવા માંગતો
મારો દૂધનો પીનારો રે… શ્યામ…

ભજનમાં જાઉ ત્યારે પાછળ પાછળ આવતો,
આગળ આવીને મારા ભજન ગવડાવતો,
હાંરે મારુ ભજન ગવડાવનાર રે… શ્યામ…
મને વ્હાલો વિહાલો લાગે રે શ્યામ મારો છેાગાડો.

English

Mane vhalo vhalo lage re Shyam maro chogado,
Mane pyaro pyaro lage re Shyam maro chegado.

Jal bharva jau tyare pachhal pachhal avato,
Agal avine maru beladu chadavato,
Hare maru beladu chadavanar re… Shyam…

Mahida valovu tyare netran tanave,
Netra tanave ne makhan khava mage,
Maro makhan khanaaro re… Shyam…

Gay dehava besu tyare same aavi besato,
Same aavi besatone doodh piva mangato,
Maro doodhno pinaro re… Shyam…

Bhajanma jau tyare pachhal pachhal avato,
Agal avine mara bhajan gavdavato,
Hare maru bhajan gavdavanar re… Shyam…
Mane vhalo vihalo lage re Shyam maro chhagado.

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “મને વ્હાલો વ્હાલો લાગે રે શ્યામ મારો છોગાળો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *