Mor bole tehuk tehuk koyal bole kuhu kuhu Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ – Mor bole tehuk tehuk koyal bole kuhu kuhu Bhajan Lyrics Info :
Song Title | મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
Mor bole tehuk tehuk koyal bole kuhu kuhu Bhajan Lyrics Video
See music video of મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજન માં (૨)
કાના ના ભજન માં કોણ કોણ આવે
કાના ના ભજન માં મીરાં બાઇ આવે
મીરાંબાઇ આવે બાજટ લાવે
કાના ને બેસાડે કાના ના ભજન માં
મોર બોલે ટેહુ ટેહુ ,કોયલ બોલે કુઉ કુઉ
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉકુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજન માં
કાના નાં કોણ કોણ આવે
કાના ભજન માં નરસિંહ મહેતા આવે
નરસિંહ મહેતા આવે મુંગટ લાવે
કાના ને પેહરાવે કાના ના ભજન માં
મોર બોલે ટેહુ ટેહુ કોયલ બોલે કુઉ કુઉ
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજનમાં
કાના ના ભજન માં કોણ કોણ આવે
કાના નાભજન માં મીરાબાઇ આવે
મીરાંબાઇ આવે હાર લઇ આવે
કાના ને પહેરાવે કાના ના ભજન માં
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજનમાં
કાના ના ભજન માં કોણ કોણ આવે
કાના નાભજન માં દ્વોપદી આવે
દ્વોપદી આવે આરતી લઇ આવે
આરતી ઉતારે કાના ના ભજન માં
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજનમાં.
કાના ના ભજન માં કોણ કોણ આવે
કાના ના ભજન માં સખી મંડળ આવે
સખી મંડળ આવે નવા ભજન લાવે
કાના ને સંભળાવે કાના ના ભજન માં
મોર બોલે ટેહુ ટહુ કોયલ બોલે કુઉ કુઉ
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજન માં
English
Mor bole tehuk tehuk, koyal bole kuhu kuhu.
Chalo apne jaaye Kana na bhajan ma…
Kana na bhajan ma kon kon aave,
Kana na bhajan ma Meera bai aave.
Meera bai aave, bajat laave,
Kana ne besade Kana na bhajan ma.
Mor bole tehuk tehuk, koyal bole kuhu kuhu…
Kana na bhajan ma Narasimha Mehta aave,
Narasimha Mehta aave, mungat laave.
Kana ne pehraave Kana na bhajan ma.
Mor bole tehuk tehuk, koyal bole kuhu kuhu…
Kana na bhajan ma kon kon aave,
Kana na bhajan ma Meera bai aave.
Meera bai aave, haar lai aave,
Kana ne pehraave Kana na bhajan ma.
Mor bole tehuk tehuk, koyal bole kuhu kuhu…
Mor bole tehuk tehuk, koyal bole kuhu
Chalo apne jaie kana na bhajanma
Kana na bhajan ma kon kon aave
Kana na bhajan ma dwopadi aave
Dwopadi aave aarti lai aave
Aarti utare kana na bhajan ma
Mor bole tehuk tehuk, koyal bole kuhu
Chalo apne jaie kana na bhajan ma.
Mor bole tehu tehu, koyal bole kuhu.
Chalo apne jaiye Kana na bhajanma.
Kana na bhajan ma kon kon aave?
Kana na bhajan ma sakhhi mandal aave.
Sakhhi mandal aave nava bhajan laave.
Kana ne sambhlaave Kana na bhajan ma.
Mor bole tehu tehu, koyal bole kuhu.
Mor bole tehu tehu, koyal bole kuhu.
Chalo apne jaiye Kana na bhajan ma.
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible.
For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.