નાનકડી દીકરી આવી ગોકુળમાં – Nankadi dikri aavi Gokulmaa Bhajan Lyrics in Gujarati & English

Nankadi dikri aavi Gokulmaa Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

નાનકડી દીકરી આવી ગોકુળમાં – Nankadi dikri aavi Gokulmaa Bhajan Lyrics Info :

Song Titleનાનકડી દીકરી આવી ગોકુળમાં
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of નાનકડી દીકરી આવી ગોકુળમાં on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

નાનકડી દીકરી આવી ગોકુળમાં
આવી છે જસોદાને ઘેર
દીકરી આવી…

કાનાને મળવા આવી ગોકુળમાં
રાધા રૂડું એનું નામ
દીકરી આવી ગોકુળમાં…

એનું રે મુંખડું કેવું લાગે રૂપાડું
કપાળે તેજનો નહિ પાર,
જાણે લક્ષ્મી નો અવતાર
દીકરી આવી ગોકુળમાં…

યસોદાને ખોળે જઇને બેઠી
યસોદા લડાવે લાડ
દીકરી આવી ગોકુળમાં…

કોની છે દીકરીને શુંછે તારું નામ
કયું છે તારું ગામ
દીકરી આવી ગોકુળમાં…

ભાનુંભાણની દીકરીને રાધા મારું નામ
બરસાના મારું ગામ
દીકરી આવી ગોકુળમાં…

કાનુડો આવ્યો છે મંદ મંદ હસતો
રાધા કિશન મળ્યા છે આજે
મંડળનો હરખના માય
દીકરી આવી ગોકુળમાં…

નાનકડી દીકરી આવી ગોકુળમાં
આવી છે યસોદાને ઘેર
દીકરી આવી ગોકુોળમાં…

English

Nankadi dikri aavi Gokulmaa,
Aavi che Jasodane gher,
Dikri aavi…

Kana ne malva aavi Gokulmaa,
Radha rudun enu naam,
Dikri aavi Gokulmaa…

Enu re mukhdu khevun laage rupaadun,
Kapale tejno nahi paar,
Jaane Lakshmi no avatar,
Dikri aavi Gokulmaa…

Yasodane khole jaine bethi,
Yasoda ladaave laad,
Dikri aavi Gokulmaa…

Koni che dikarine shunche taru naam,
Kayu che taru gam,
Dikri aavi Gokulmaa…

Bhaanumbhaanni dikarine Radha maru naam,
Barsana maru gam,
Dikri aavi Gokulmaa…

Kaanutdo avyo che mand mand hasta,
Radha Kishan malya che aaje,
Mandalno harkhna maay,
Dikri aavi Gokulmaa…

Nankadi dikri aavi Gokulmaa,
Aavi che Yasodane gher,
Dikri aavi Gokulmaa…

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “નાનકડી દીકરી આવી ગોકુળમાં “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *