O dakor vale aaye mane anand anand thaye Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે – O dakor vale aaye mane anand anand thaye Bhajan Lyrics Info :
Song Title | ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
O dakor vale aaye mane anand anand thaye Bhajan Lyrics Video
See music video of ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
ઓ ડાકોર વાલે આયે
મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન…(૨)
તારૂ દેરૂ ગગનમાં ગાંજે
તારા દરવાજે નોબત વાગે
મને લાગી તારી ધુન…(૨)
તારા દેરા પસવાડે ફૂલવાડી
તને હાર પેરાવુ વનમાળી
મને લાગી તારી ધુન…(૨)
તારા પેલા પગથિયે પથ્થર
તને ચડાવું સોનાનું સત્તર
મને લાગી તારી ધુન…(૨)
ઓ ડાકોર વાલે આયે
મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન…(૨)
તમે નંદ જશોદાના લાલા
તમે ભજનમાં આવો મારા વાલા
મને લાગી તારી ધુન…(૨)
તારે દશ આંગળીયે વેઢા
મને એકવાર જાતરાયે તેડા
મને લાગી તારી ધુન…(૨)
તારે બેસવા પ્લેનકી ઘોડા
તારા પગમાં સોનાના તોડા
મને લાગી તારી ધુન…(૨)
ઓ ડાકોર વાલે આયે
મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન…(૨)
તારો માખણીયો છે આરો
મારો સફળ થયો જનમારો
મને લાગી તારી ધુન…(૨)
તમે દ્વાકા થી ડાકોર આવ્યા
તમે બોડાણાની વેલે બેસી આવ્યા
મને લાગી તારી ધુન…(૨)
તમે ગોમતીમાં સન્તાણા
વાલા ભાલેથી વીંધાણા
મને લાગી તારી ધુન…(૨)
ઓ ડાકોર વાલે આયે
મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન…(૨)
જન ગંગા વહીની વાડી
જવા વાલા થયા વનમાળી
મને લાગી તારી ધુન…(૨)
તારા મંદિરમાં અખન્ડ તારા
ભક્તો ઘણુ જીવનારા
મને લાગી તારી ધુન…(૨)
ઓ ડાકોર વાલે આયે
મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન…(૨)
English
O dakor vale aaye
mane anand anand thaye,
Mane lagi tari dhun…(2)
Taru dearu gagana ma ganje
tara darvaje nobat vaage,
Mane lagi tari dhun…(2)
Tara dera paswade phulvadi
tane haar peravu vanamali,
Mane lagi tari dhun…(2)
Tara pela pagathiye patthar
tane chadavu sonanu sattar,
Mane lagi tari dhun…(2)
O dakor vale aaye
mane anand anand thaye,
Mane lagi tari dhun…(2)
Tame Nand Jashodana lala
tame bhajan ma aavo mara vala,
Mane lagi tari dhun…(2)
Tare dash angaliye vedha
mane ekvar jataraye teda,
Mane lagi tari dhun…(2)
Tare besawa plenaki ghoda
tara pagama sonana toda,
Mane lagi tari dhun…(2)
O Dakorvale aaye mane
anand anand thaaye,
Mane laagi taari dhun… (2)
Taaro makhanio chhe aaro maaro
safal thayo janmaaro,
Mane laagi taari dhun… (2)
Tame Dwarka thi Dakor aavya,
tame bodanani vele base aavya,
Mane laagi taari dhun… (2)
Tame Gomti ma Santana
vaala bhaalethi veendhaana,
Mane laagi taari dhun… (2)
O Dakorvale aaye mane
anand anand thaaye,
Mane laagi taari dhun… (2)
Jan Ganga Vahini vaadi
jawa vaala thaya Vanmaali,
Mane laagi taari dhun… (2)
Taara mandirma akhand taara
bhakto ghanu jeevnara,
Mane laagi taari dhun… (2)
O Dakorvale aaye
mane anand anand thaaye,
Mane laagi taari dhun… (2)
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “ઓ ડાકોર વાલે આયે મને આંનદ આંનદ થાયે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.