ઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો – O dakorvala mare gher padharjo Bhajan Lyrics in Gujarati & English

O dakorvala mare gher padharjo Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

ઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો – O dakorvala mare gher padharjo Bhajan Lyrics Info :

Song Titleઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of ઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

ઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો
ઓ મોરલીવાળા મારે ઘેર પધારજો
વાટલડી જોઉ છું તારી વહેલા પધારજો
ઓ ડાકોરવાળા…

રોજ રોજ તમને યાદ કરુ છું
ફરી ફરી ને સાદ કરુ છું
આગંણુ મારું પાવન કરવા પ્રેમથી પધારજો
પ્રભુ મારે ઘેર પધારજો.
ઓ ડાકોરવાળા…

સ્વાગતમા હું પુષ્પ ચઢાવુ
માખણ મીસરીનો ભોગ ધરાવુ
ભાવભીનું આમંત્રણ મારું સ્નેહથી સ્વીકારજો
પ્રભુ મારે ઘેર પધારજો
ઓ ડાકોરવાળા…

આ અંતરમાં છે અંધારું
દેજો મુજને તમે અજવાળું
ચરણ કમળમાં આશરો દેવા હાથ તારો લંબાવજે.
પ્રભુ મારે ઘેર પધારજો
ઓ ડાકોરવાળા…

મને ગમે છે નામ તમારું
વ્હાલુ લાગે રટણ તમારું
નટવર નાગર નંદદુલારા રાસ રમવા આવજો
પ્રભુ મારે ઘેર પધારજો
ઓ ડાકોરવાળા…

આજે જોઉ છું વાટ તમારી
દર્શન દેજો કુજ બિહારી
આનંદ મંગલ મુજને થાશે જયારે તમે પધારજો.
પ્રભુ મારે ઘેર પધારજો…

ઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો
ઓ મોરલીવાળા મારે ઘેર પધારજો

English

O dakorvala mare gher padharjo
O morlivala mare gher padharjo
Vatladhi jou chu tari vahela padharjo
O dakorvala…

Rojo rojo tamne yad karu chu
Fari fari ne sad karu chu
Aganu maru pavvan karva premthi padharjo
Prabhu mare gher padharjo
O dakorvala…

Swagatama hun pushp chadhavu
Makhan misrinu bhog dharavu
Bhavbhinnu amantaran maru snehthi svikarjo
Prabhu mare gher padharjo
O dakorvala…

aa antarma che andharun
Dejo mujne tame ajvalu
Charan kamalma asharo deva hath taro lambavaje.
Prabhu mare gher padharajo
O dakorvala…

Mane game che nam tamaru
Vhalu lage ratan tamaru
Natvar nagar Nanddulara ras ramva avajo
Prabhu mare gher padharajo
O dakorvala…

aje jou chu vat tamari
Darshan dejo Kuj Biharri
Anand mangal mujne thashe jayare tame padharajo.
Prabhu mare gher padharajo…

O dakorvala mare gher padharajo
O Morlivaala mare gher padharajo

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “ઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *