ઓરે રણછોડરાય શું કરો વિચાર – Ore Ranchoray shu karo vichaar Bhajan Lyrics in Gujarati & English

Ore Ranchoray shu karo vichaar Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

ઓરે રણછોડરાય શું કરો વિચાર – Ore Ranchoray shu karo vichaar Bhajan Lyrics Info :

Song Titleઓરે રણછોડરાય શું કરો વિચાર
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of ઓરે રણછોડરાય શું કરો વિચાર on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

ઓરે રણછોડરાય શું કરો વિચાર
આજની સત્સંગમાં મારું લખી લેજો નામ
આજની યાદીમાં મારું લખી લેજો નામ
ઓરે રણછેડરાય…

જપ, તપ તિરથ કાંઇ નવ જાણું
તમારા ભરોસે વ્હાલા જીવન વિતાવું
વાત મારી સાંભળજો ઓ નંદના કુમાર
આજની યાદીમાં મારું લખી લેજો નામ
ઓરે રણછેડરાય…

હરતાને ફરતાં નામ તમારું જપતા
તમારા ભજનમાં મસ્ત બનીને ફરતા
સાચો છે મને વ્હાલા તારો આધાર
આજના સત્સંગમાં મારું લખી લેજો નામ
ઓરે રણછોડરાય…

દયાળુદ્વ જરા દયા કરી લેજો
એકવાર વ્હાલા મને તમારી કે જો
એમાં શું જવાનું વહાલા તમારે નુંકશાન
આજના સંત્સંગમાં મારું લખી લેજો નામ
ઓરે રણછોડરાય…

તારો વિયોગ વ્હાલા મુજથી સેહવાયના
મનડાની વાત વ્હાલા કોઇને કહેવાયના
વ્હાલા મને વાગ્યા છે પ્રેમ તણા બાણ
આજના સંત્સંગમા મારું લખી લેજો નામ
ઓ રે રણછોડરાય…

ડાકોરના નાથ મારી એકજ અરજી
હ્રદયકમળમાંવ્હાલા લેજો સ્વીકારી
વ્હાલા મારા આવીને જાલી લેજો હાથ
આજના સંત્સંગમાં લખી લેજો નામ
ઓ રે રણછોડરાય…

English

Ore Ranchoray shu karo vichaar
Aajni satsangma maru lakhilajo naam
Aajni yaadima maru lakhilajo naam
O re Ranchoray…

Jap, tap, tirth kai naav jaanu
Tamara bharose vhaala jeevan vitaavu
Vaato maari saambhaljo O Nandna Kumar
Aajni yaadima maru lakhilajo naam
O re Ranchoray…

Hartaane fartaan naam tamaru japtan
Tamara bhajanma mast bani ne fartaan
Saacho chhe mane vhaala taaro aadhaar
Aajna satsangma maru lakhilajo naam
O re Ranchoray…

Dayaludv jara daya kari lejo
Ekvar vhala mane tamari ke jo
Ema shun javanu vhala tamare nukshan
Aajna santsangma maru lakhi lejo naam
O re Ranchoray…

Taro viyog vhala mujthi sehvaayna
Mandani vat vhala koinē kahevayna
Vhala mane vagya chhe prem tana baan
Aajna santsangma maru lakhi lejo naam
O re Ranchoray…

Dakorna nath mari ekj arji
Hradaykamalaman vhala lejo svikari
Vhala mara avine jali lejo hath
Aajna santsangma lakhi lejo naam
O re Ranchoray…

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “ઓરે રણછોડરાય શું કરો વિચાર “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *