Prabhu hu mangu etlu apo Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
પ્રભું હું માંગુ એટલું આપો – Prabhu hu mangu etlu apo Bhajan Lyrics Info :
Song Title | પ્રભું હું માંગુ એટલું આપો |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
Prabhu hu to mangu etlu apo Bhajan Lyrics Video
See music video of પ્રભું હું માંગુ એટલું આપો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
પ્રભું હું માંગુ એટલું આપો બીજુ કાંઇ જોઇતું નથી રે
વ્હાલા મારા બંધન ચૌરાસીના કાપો
બીજુ રે કાંઇ જોઇતું નથી રે લોલ
ભકિતનો રંગ મને એવો લગાડજો
કામ અને ક્રોધ મારી સામે ના લાવસો
વ્હાલા મને ઝાંખી તમારી કરાવો
બીજું રે કાંઇ જોઇતું નથી રે લોલ
દીવસને રાત તારા ભજન ગાવું છું
ગાતા ગાતા હું તો લીન બની જાવું છું
વ્હાલા મને એટલી હિંમત આપો
બીજું કાંઇ જોઇતું નથી રે લોલ
સંસાર ના સુખ મારે ફુટ્ટી બદામના
ધન અને વૈભવ મારે શું કામના
વ્હાલા હું તો ઝપુ તમારી માળા
બીજું કાંઇ જોઇતું નથી રે લોલ
રાતે સૂઉ ત્યારે સપના માં આવજો
વ્હાલા મારું જીવન સેવામાં વિતાવું
બીજું કાઇ જોઇતું નથી રે લોલ
ગોંવિદના નાથ મારી એક વાત માનજે
દાસી બનાવી મને ચરણોમાં રાખજે
વ્હાલા મારા બંધન ચૌરયાસીના કાપો
બીજું કાંઇ જોઇતું નથી રે લોલ
પ્રભુ માંગું એટલું આપો બીજું કાંઇ જોઇતું નથી રે લોલ
English
Prabhu hu mangu etlu apo biju kai joitu nathi re,
Vhala mara bandhan chourasina kapo,
Biju re kai joitu nathi re lol,
Bhaktino rang mane evo lagadiyo,
Kam ane krodh mari same na lavso,
Vhala mane zhankhi tamari karavo,
Biju re kai joitu nathi re lol,
Divasne rat tara bhajan gavu chu,
Gata gata hu to leen bani javu chu,
Vhala mane etli himmat apo,
Biju re kai joitu nathi re lol,
Sansar na sukh mare futti badamna,
Dhan ane vaibhav mare shun kamna,
Vhala hu to jhapu tamari mala,
Biju re kai joitu nathi re lol,
Rate suu tyare sapna ma avjo,
Vhala maru jivan sevaman vithavu,
Biju kai joitu nathi re lol,
Govindna nath mari ek vat manaje,
Dasi banavi mane charanoma rakhje,
Vhala mara bandhan chourayassina kapo,
Biju kai joitu nathi re lol,
Prabhu mangu etlu apo biju kai joitu nathi.
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “પ્રભું હું માંગુ એટલું આપો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.