Roj khole tijori ka tala Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
રોજ ખોલે તિજોરી કા તાલા – Roj khole tijori ka tala Bhajan Lyrics Info :
Song Title | રોજ ખોલે તિજોરી કા તાલા |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
See music video of રોજ ખોલે તિજોરી કા તાલા on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
રોજ ખોલે તિજોરી કા તાલા હા..
મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા..
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ..(૨)
ભકતો વડતાલ વાળા છે
પર ઘનશ્યામજી હમારા હૈ
ભકતો પૂનમે આવે છે તારી ઝાંખી કરવા આવે છે
હો.. તમે દેજો દશઁન નો લ્હાવો..
હો.. મેરા ઘનશયામ બડા પૈસા વાલા..
સ્વામીનાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ..(૨)
છપૈયા તમારું છે ગડળા ગામ તમારું છે
વડતાલ ગામ તમારું છે તો વડોદરા અમારું છે..
હો..તમે કળયુગમાં પરચા પુરનારા..
હાં મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા..
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ..(૨)
મોટી બાને મળવુંછે..લાડું બાને મળવું છે
જીવું બાને મળવું છે એમના હાથે જમવું છે
હો.. તમે ભકતોની ભીડ ભાંગનારા
હો.. મેરા ઘનશ્યામ બડા પૈસાવાલા
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ..(૨)
રોજ ખોલે તિજોરી કા તાલા મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા..
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ..(૨)
English
Roj khole tijori ka tala ha…
Mera GhanShyam bada paisa wala…
Swaminarayan Swaminarayan Swaminarayan…(2)
Bhakto Vadatal wala che,
Par GhanShyamji Hamara hai.
Bhakto Pooname aave che, tari jhankhi karva aave che.
Ho… tame dejo Dashan no lhavo…
Ho… Mera GhanShyam bada paisa wala…
Swaminarayan Swaminarayan Swaminarayan…(2)
Chapaiya tamara che Gadhada, gam tamara che.
Vadatal gam tamara che, to Vadodara amara che.
Ho… tame Kalyug ma prachar pur nara…
Haan Mera GhanShyam bada paisa wala…
Swaminarayan Swaminarayan Swaminarayan…(2)
Moti bane malvu che, lado bane malvu che.
Jivu bane malvu che, emna hathe jamvu che.
Ho… tame bhaktoni bhid bhangnara…
Ho… Mera GhanShyam bada paisawala…
Swaminarayan Swaminarayan Swaminarayan…(2)
Roj khole tijori ka tala, mera GhanShyam bada paisa wala…
Swaminarayan Swaminarayan…
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “રોજ ખોલે તિજોરી કા તાલા “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.