કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે
એરે ચોખલીયા એરે એરે ચોખલીયા
આરાસુર મોકલાવો રે
આરા તે સુરના અંબેમાં વહેલા આવો રે
નહી રે આવો તો માડી , જશે તમારી લાજ રે
કંકુડા વેરાવોને ચોખલીયા વેરાવોરે