કરજો કરજો નૈયા પાર, કનૈયા તારો છે આધાર,
મારી નૈયા ડગમગ ડોલે
તેને પાર કરોને કનૈયા
પડીયા પડીયા છીદ્રો અપાર,કનૈયા તારો છે આધાર,
પ્રભુ તમે સુકાન હાથે ધરજો
મારી નેયા નિભઁય કરજો