ખમ્મા મારા રામદેવપીર
હાથમાં ભાલોને તીર છે.
રણુંજા ના ડુંગરે રમવા ને ગ્યાતા
ભૂલા પડયા રામાપીર
હાથમાં ભાલોને તીર છે.