પ્રભું હું માંગુ એટલું આપો બીજુ કાંઇ જોઇતું નથી રે
વ્હાલા મારા બંધન ચૌરાસીના કાપો
બીજુ રે કાંઇ જોઇતું નથી રે લોલ
ભકિતનો રંગ મને એવો લગાડજો
કામ અને ક્રોધ મારી સામે ના લાવસો
વ્હાલા મને ઝાંખી તમારી કરાવો