ભોળા તારા દશઁન થાય
મન મારું પાવન થાય…
મંદીર રૂપાળું મૂતિઁ સોનાની
માળા બાબાને શોભે હીરાં મોતીની
શિર પર ગંગાની ધાર
મન મારું પાવન થાય