મને જમનાજી ના ઘાટે કાનો પજવે છે
હો હો રે કાનો પજવે છે…
મને જમનાજી…
હું ગોકુળયાની વહુવારું
મારે બચવાનું ના કોઇ બારું
એના ભાઇબંધોની સાથે કાનો પજવેછે