મોરલી અવળી સવળી જાય, મોરલી સાથે લેતા જાય;
મારા બાલુડા ભગવાન તમને કોનો મળીયો સાથ.
મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યા’તા રાત
અમને મીરાં બાઈનો સાથ અમે મેવાડ રહ્યા’તા રાત.
મોરલી અવળી સવળી જાય…
મારા બાલુડા ભગવાન તમે ક્યાં રહ્યાં’તા રાત