રામધૂન લાગી ગોપાલધૂન લાગી
ગોપી મંડળમાં રામધૂન લાગી
કૃ્ષ્ન કહે મને કોણે બોલાવ્યો
પ્રેમે કરીને મીરાંએ બોલાવ્યો
ઝેરના અમૃત કરવાને આવ્યો
રામધુન…