વાહ રે પ્રભુ વાહ રે વાહ
કેમ કરી ગુણલા ગાવુ તારા
પહેલા પ્રહલાદને પવઁતે ચડાવ્યો
પછી પ્રહલાદને નીચે પછાડયો
નરસિંહ રૂપ ધરી કેમ આવ્યા