વેંત ભરી વાંસલડી નો કટકો
તેની મેતો મોરલી ઘડાવી રે
મારા કૃષ્ણ કનૈયા
ક્યાં તમે જમ્યા ને ક્યાં તમે ઉછરીયા
કોણે તમને લાડ લડાવ્યા રે
મારા કૃષ્ણ કનૈયા