શ્યામ તારી યાદ તો વિસરાય ના
પ્રેમની પીડા હવે સહેવાય ના
શ્યામ તારી યાદ તો વિસરાયના
ભોળા ભાવે મેં કરીતી પ્રિતડી,
છેહ દઇને કાળજુ કોરાય ના,
શ્યામ તારી યાદ તો વિસરાયના