સંગ તમે એવો કરો રે (2)
તમને જ્ઞાન રે થઈ જાય
રંગ તમે એવો લગાડો રે (2)
તમને ભજનમાં લઈ જાય
ભકિત એવી કરો રે (2)
સુખ સાચું રે મળી જાય