હનુમાનજી ને લાલ લડાવે માતા અંજની
એવા રૂડા લાડ લડાવે માતા અંજના…
પાટલે બેસાડી માતા સ્નાન કરાવે
કેસરિયા વાઘા પેરાવે માતા અંજના…
મોતીના કુંડળ કાનમાં પેરાવે
આંકડા ની માળા પેરાવે માતા અંજના…