હરતી જવું ફરતી જવું મારા કાના ને મળતી જવું
ટે્ન માં જવુ કે પ્લેન માં જવુ મારા કાના ને મળતી જવુ
સોમનાથ ગામ છે ને ભોળાનાથ નું ધામ છે
બીલ્લી લવ ભસ્મ લવ મારા ભોળાને ચડાવતી જવું
હરતી જવું ફરતીજવુ…