આજે આનંદ આનંદ હોય આનંદ મારે આગણિએ
આજે ગણપતિ પધાયાઁ મારે ઘેર આનંદ મારે આગણિએ
હું તો ફુલડે વધાવી દઉ આનંદ મારે આગણિએ
મારા હૈયે હરખ ના માય આનંદ મારે આગણિએ