કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે
એરે ચોખલીયા એરે એરે ચોખલીયા
આરાસુર મોકલાવો રે
આરા તે સુરના અંબેમાં વહેલા આવો રે
નહી રે આવો તો માડી , જશે તમારી લાજ રે
કંકુડા વેરાવોને ચોખલીયા વેરાવોરે
Tag: Bhajan Lyrics
જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે
એના વાગે છે પ્રેમ ના બાણ …
કોણ કોણ આવે ને કોણ કોણ જાય છે
કોણ કોણ ચુપ બેઠા કોણ કોણ ગાય છે
એની નજરો થી કઈ ના છુપાય…
જેવો જેનોભાવ તેવું છે આપતું
કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
મને કોઈ બતાવો મારો કાન
કાનુડો મારો ખોવાણો…
મને પેટમાં પડેલી છે ફાળ
કાનુડો મારો ખોવાણો…
સવારમાં વહેલો ઊઠીને
એ તો ગાયો ચરાવવા જાય
શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો (૧)
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો (૨) દયા કરી…
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો (૩) દયા કરી…
મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા
દિલ મારુ દુભાય રે વાલા ને મળવા
કૈલાશ મારે જાવું છે ભોળાનાથ ને મળવું
મારા ભોળાનાથ ને મળવા રે વાલા ને મળવા
મન મારુ મુંજાય રે…
હરિદ્વાર મારે જાવું છે ગંગાજી માં નહાવું છે
ભોળા તારા દશઁન થાય – Bhola tara dashan thay Bhajan Lyrics in Gujarati & English
ભોળા તારા દશઁન થાય
મન મારું પાવન થાય…
મંદીર રૂપાળું મૂતિઁ સોનાની
માળા બાબાને શોભે હીરાં મોતીની
શિર પર ગંગાની ધાર
મન મારું પાવન થાય
કાનુડો કદમ કેરી ડાળે – Kanudo kadam keri dale Bhajan Lyrics in Gujarati & English
કાનુડો કદમ કેરી ડાળે લુબે જુબે રે
કાનુડો મોરલી વગાડે
રાધા માગે કાના અમને ટીલડી ધડાવો રે
ટીલડી માં સાસા ઝીણા હીરલા ટંકાવો રે
રાધાજી ટીલડી નાં તેજે લુબે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે…
હે તારો કાનો પાંચ વરસનો – He taro kanho panch varas no Bhajan Lyrics in Gujarati & English
હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે…શામળિયા
હે તારો કાનો છે બહુ કાળો
હે તારી રાધા છે રૂપાળી
રંગ કેમ જામશે રે …શામળિયા
નાનકડી દીકરી આવી ગોકુળમાં – Nankadi dikri aavi Gokulmaa Bhajan Lyrics in Gujarati & English
નાનકડી દીકરી આવી ગોકુળમાં
આવી છે જસોદાને ઘેર
દીકરી આવી…
કાનાને મળવા આવી ગોકુળમાં
રાધા રૂડું એનું નામ
દીકરી આવી ગોકુળમાં…
मेरे घर के आगे साईनाथ – Mere Ghar Ke Aage Sainath Bhajan Lyrics in Hindi & English
मेरे घर के आगे साईनाथ,
तेरा मंदिर बन जाए,
जब खिड़की खोलूं तो,
तेरा दर्शन हो जाए ।
जब आरती हो तेरी,
मुझे घंटी सुनाई दे,