હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી – He sonano garbo maane rupla indhoni Garbo Lyrics in Gujarati & English

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હે ઈંઢોણી રે રતન જડાવું હો માં
ઈંઢોણી રે રતન જડાવું હો માં
રમવા…હે રમવા આવો તો રંગ જામશે રે
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

જગ જનની જગદંબા આવે છે – Jag janani Jagdamba aave che Lyrics in Gujarati & English

જગ જનની જગદંબા આવેછે આવે છે
સરખી રે સૈયરો લાવે છે લાવેછે
નવલી નવ રાતો માં કેવો રંગ જમાવે છે.
જગ જનની જંગદબા…
તોરણીયા બંધાવીયા છે ફુંલડા વેરાવ્યા છે
સાથીયા પૂરાવ્યા છે દિવડા પ્રગટીવ્યા છે

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા – Kesariyo rang tane lagyo alya garba Lyrics in Gujarati & English

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
આસોના નવરાત્ર આવ્યા અલ્યા ગરબા
આસોના નવરાત્ર આવ્યા રે લોલ….
ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે ગરબા
ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે લોલ