જગ જનની જગદંબા આવેછે આવે છે
સરખી રે સૈયરો લાવે છે લાવેછે
નવલી નવ રાતો માં કેવો રંગ જમાવે છે.
જગ જનની જંગદબા…
તોરણીયા બંધાવીયા છે ફુંલડા વેરાવ્યા છે
સાથીયા પૂરાવ્યા છે દિવડા પ્રગટીવ્યા છે
Tag: GARBO
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા – Kesariyo rang tane lagyo alya garba Lyrics in Gujarati & English
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
આસોના નવરાત્ર આવ્યા અલ્યા ગરબા
આસોના નવરાત્ર આવ્યા રે લોલ….
ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે ગરબા
ઝીણાં ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે લોલ