ઘમ્મર ધમ્મર મારું વલોણું ગાજે,
શ્યામ આવીને મારી મટકી ફોડે,
મટુકી ફોડેને મારા મહીંડા ઢોળે.શ્યામ
મથુરાની જેલમાં કાનો જ જન્મ્યો,
વાસુદેવ લઇને ટોપલામાં મેલ્યો,
ગોકુળમાં (૨) મેલવાને જાય વાસુદેવ.. શ્યામ