ગુણલા ગોવિંદના ગવાય
મારી ઘેર આવે છે ભગવાન
મારી ઘેર શંકરને પાર્વતી આવે
સાથે ગણેશને કાર્તિકને લાવે
મારી ઘેર રીધ્ધી સિદ્ધિના ભંડાર
મારી ઘેર આવે છે ભગવાન