ગુરુગુરુ બોલે મારા અંતરનો એક તારો
વીરપુરના જલા મારે તારો છે સહારો
શેરડી સાંઇ મને તારો છે સહારો. ગુરુ ગુરુ…
તારા વિના કોને કહુ દિલડા ની વાતો
દુનિયા કયાંથી જાણે ગુરુ તારો મારો નાતો