હરિ બોલોને હરિ બોલોને
હરિ બોલોને એકવાર તમે કેમ રિસાયા આજ
શું ભૂલ થઇ છે મારી રે
દોડી આવું છું તમ કાજે રે
લાવી તુંલસી કેરો હાર
તમે કેમ રિસાયા આજ… હરિ બોલેને..