સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હે ઈંઢોણી રે રતન જડાવું હો માં
ઈંઢોણી રે રતન જડાવું હો માં
રમવા…હે રમવા આવો તો રંગ જામશે રે
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી