હે તારો કાનો પાંચ વરસનો
હે તારી રાધા સાત વરસની
જોડી કેમ જામશે રે…શામળિયા
હે તારો કાનો છે બહુ કાળો
હે તારી રાધા છે રૂપાળી
રંગ કેમ જામશે રે …શામળિયા