જરા બંસી બજાવો નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું .
હું જળ જમના લઈ આવી છું
તને સ્નાન કરાવા આવી છું.
તમે સ્નાન કરોને મારા નંદલાલા તારી
ઝાંખી કરવા આવી છું .